

– સ્કૂલ મેડીકોઝ એક સ્પેશીયલ ટ્રેનિંગ છે ધોરણ 8, 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે કે જે ડોક્ટર બનવા માંગે છે. આ કોઈ ઓર્ડિનરી ક્લાસીસ નથી. આ એક એડવાન્સ પ્લાનિંગ છે. આ એક સ્ટેપ બાય સ્ટેપ improvement program છે કે જે ડગલેને પગલે તમારી સાથે રહીને તમને નવી નવી વસ્તુઓ શીખવીને અને તમારામાં સ્ટેપ બાય સ્ટેપ મેડિકલ ફિલ્ડ ને જરૂરી હોય તેવા ફેરફારો કરીને તમને લઈ જાય છે મેડિકલ કોલેજના દરવાજા સુધી.
આ પ્રોગ્રામ મેડિકલ ફિલ્ડ માં જવાના તમારા રસ્તાને દિશા આપે છે અને તમારો રસ્તો ક્લિયર કરે છે.
આ પ્રોગ્રામ તમને ફોકસ રાખે છે તમારા લક્ષ્ય ઉપર. માત્ર એક જ લક્ષ્ય મેડિકલ ફિલ્ડ, મેડિકલ ફિલ્ડ એન્ડ મેડિકલ ફિલ્ડ.
આ પ્રોગ્રામ સ્ટેપ બાય સ્ટેપ તમારામાં ઇમ્પ્રુવમેન્ટ કરીને તમને બનાવે છે એક ટફ પર્સન, એક ટફ ડોક્ટર, who is difficult to handle for anyone.
It makes you a giant of Medical field.



– School medicoz is a program of limitless knowledge. સ્કૂલ મેડીકોઝમાં તમને જે ટોપિક શીખવવામાં આવશે તેની કોઈ લિમિટ નથી. તમને સ્કૂલ થી મેડિકલ કોલેજ સુધી લઈ જવા માટે જે નોલેજ અને એબિલિટી ની જરૂર પડશે તે દરેક નોલેજ અને એબિલિટી ને રિલેટેડ ટોપિક્સ તમને સ્કૂલ મેડિકોઝમાં શીખવવામાં આવશે. તેમાં મેઇન ડિવિઝન જોઈએ તો એકેડેમિક સાયન્સ, મેડિકલ સાયન્સ, ટેકનોલોજી અને આવા બીજા ઘણા બધા અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ ના ટોપીક એકદમ સરળ અને આસાની થી સમજાય તેવી રીતે શીખવવામાં આવશે.
આ ટ્રેનિંગના અંતે વિદ્યાર્થીનું બ્રેઈન કોમ્પ્લેક્સ ટોપીક્સ ને ખૂબ જ આસાનીથી સમજી શકશે કે જે મેડિકલ ફિલ્ડ માટે ખૂબ જ જરૂરી છે. મેડિકલ ફિલ્ડ માટે બીજી અતિ મહત્વની વસ્તુ છે શાર્પ એન્ડ ફોટોગ્રાફિક મેમરી. મેડિકલ ફિલ્ડમાં ડાયગ્નોસીસ ઓફ ડિસીઝ, ટ્રીટમેન્ટ પ્લાનિંગ, સર્જીકલ પ્રોસિજર, કમ્પેરીઝન ઓફ પ્રી એન્ડ પોસ્ટ ટ્રીટમેન્ટ આઉટ કમ અને પ્રોગ્નોસીસ ઓફ ડિસિઝ નક્કી કરતી વખતે ડગલેને પગલે ફોટોગ્રાફિક મેમરી ની જરૂર પડે છે. સ્કૂલ મેડિકોઝ પ્રોગ્રામ વિદ્યાર્થીની મેમરીને સાયન્ટિફિક રીતે ઇમ્પ્રુવ કરીને તેને ફોટોગ્રાફિક મેમરીના માલિક બનાવે છે. આ સિવાય બીજી ઘણી બધી એવી એબિલિટી છે કે જે આ ટ્રેનિંગ ના અંતે વિદ્યાર્થીમાં ડેવલપ થશે. ટૂંકમાં આ કોર્સમાં તમે એ દરેક એબિલિટી તમારામાં ડેવલપ કરી શકશો કે જે એક ડોક્ટરમાં હોવી જરૂરી છે.

- ઇન્ડિયાનો આ સૌ પ્રથમ અને એકમાત્ર કોર્સ છે કે જે તમારા અભ્યાસને ધોરણ આઠ, નવ અને દસ થી જ મેડિકલ ફીલ્ડ માટે customize કરે છે.
- આ એક બિલકુલ innovative concept છે. આ કોર્સ માત્ર ને માત્ર edujoo.com પર જ available છે. આ પ્રકાર નો કોર્સ તમણે બીજે ક્યાંય જોવા નહી મળે. 8, 9 અને 10 મા ધોરણમાં વિદ્યાર્થી નો અભ્યાસ જનરલ હોય છે. કોઈ દિશા નક્કી હોતી નથી. કોઈ કસ્ટમાઈઝેશન હોતું નથી. વિદ્યાર્થી આગળ જઈને કેરિયરની કઈ દિશામાં જશે એ પણ નક્કી હોતું નથી. વિદ્યાર્થીને એ જ ખબર નથી હોતી કે પોતે કઈ દિશામાં જવા માટે ભણે છે. આઠમા ધોરણથી વિદ્યાર્થીની કેરિયર ની દિશા નક્કી થઈ જવી જોઈએ અને એ જ દિશામાં ટોટલ કોન્સન્ટ્રેટ અને ફોકસ કરીને પ્લાનિંગ સાથે આગળ વધવું જોઈએ. સ્કૂલ મેડીકોઝ વિદ્યાર્થીની અભ્યાસ કરવાની દિશા નક્કી કરે છે. અને વિદ્યાર્થીને ટોટલ ફોકસ, કોન્સન્ટ્રેશન અને પ્લાનિંગ સાથે મેડિકલ ફિલ્ડ તરફ લઈ જાય છે.
- આ કોર્સ સ્કૂલ લેવલથી જ વિદ્યાર્થીમાં એક ભવિષ્યના ડોક્ટર નું નિર્માણ કરે છે.
- દરેક ક્ષણે અપગ્રેડ થતી ટેકનોલોજી અને નવા નવા સંશોધનોથી મેડિકલ ફિલ્ડ સતત બદલાઈ રહ્યું છે. સ્કૂલ મેડીકોઝ આજથી દસ વર્ષ પછીના હાઇટેક ડોક્ટર નું નિર્માણ કરે છે. સ્કૂલ મેડીકોઝ તમને કોઈ ઓર્ડિનરી ડોક્ટર નહીં પરંતુ જાયન્ટ ઓફ મેડિકલ ફિલ્ડ બનાવવા માંગે છે. આજે આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી દસ વર્ષ પછી મેડિકલ કોલેજ માંથી ડોક્ટર બનીને બહાર આવશે ત્યારે મેડિકલ ફીલ્ડ બિલકુલ બદલાઈ ગયું હશે. સ્કૂલ મેડીકોઝ વિદ્યાર્થીને અત્યારથી જ ભવિષ્યના મેડિકલ ફિલ્ડ માટે તૈયાર કરીને એક ભવિષ્યના હાઇટેક ડોક્ટર નું નિર્માણ કરે છે.
- આ કોર્સ સ્પેશ્યલી એવી રીતે તૈયાર કરેલો છે કે તે વિદ્યાર્થી ની થીંકીંગ પેટર્ન મેડિકલ ફીલ્ડ ને અનુરૂપ બનાવે છે.
- મેડિકલ ફિલ્ડ સાયન્ટિફિક થિન્કિંગ પેટર્ન પ્રમાણે કામ કરે છે. જો તમારી થીંકીંગ પેટર્ન સાયન્ટિફિક ન હોય તો ડોક્ટર બનવા છતાં પણ તમે મેડિકલ ફિલ્ડમાં સક્સેસ થઈ શકતા નથી. સ્કૂલનો અભ્યાસ તમારી થીંકીંગ પેટર્ન સાયન્ટિફિક બનાવશે કે નહીં તેની કોઈ ગેરંટી હોતી નથી. માત્ર સ્કૂલ જ નહીં મેડિકલ કોલેજમાં પણ આ પ્રકારની કોઈ ટ્રેનિંગ મળતી નથી. સ્કૂલ મેડિકોઝ તમારી થીંકીંગ પેટર્નને સાયન્ટિફિકલી ટ્રેન કરશે અને મેડિકલ ફિલ્ડમાં તમને એક સક્સેસફુલ ડોક્ટર બનાવશે.
- આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિદ્યાર્થી પોતાની જાતને મેડિકલ ફીલ્ડ માટે તૈયાર કરી શકશે.
- ડોક્ટર બનવા માગતા મોટાભાગના વિદ્યાર્થીઓ માત્ર માર્ગદર્શનના અભાવે ડોક્ટર બની શકતા નથી. ડોક્ટર બનવા માટે અનુભવી માર્ગદર્શન સતત મળતું રહેવું જરૂરી છે. આજ સુધી એવું કોઈ પ્લેટફોર્મ ન હતું કે જેનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મેડિકલ ફિલ્ડમાં પોતાની જગ્યા બનાવી શકે. પરંતુ હવે સ્કૂલ મેડિકોઝના રૂપમાં વિદ્યાર્થીઓને એવું સશક્ત પ્લેટફોર્મ મળ્યું છે કે જેનો એક એજ્યુકેશનલ ટૂલ તરીકે ઉપયોગ કરીને વિદ્યાર્થી ડોક્ટર બનવાના પોતાના સપના સાકાર કરી શકે છે.
- આ કોર્સ વિદ્યાર્થી નો સાયન્સ પ્રત્યે નો ડર દુર કરે છે.
- ઘણા વિદ્યાર્થીઓને ડોક્ટર તો બનવું હોય છે પરંતુ સાયન્સ ના ડર ને કારણે ડોક્ટર બનવાનું માંડી વાળતા હોય છે. વિદ્યાર્થીઓમાં સૌથી વધારે સાયન્સનો ડર ફોલ્ટી એજ્યુકેશન મેથડ ને કારણે ઉત્પન્ન થાય છે. સ્કૂલ મેડિકોઝ આ ફોલ્ટી એજ્યુકેશન મેથડ ને ચેન્જ કરીને વિદ્યાર્થીઓનો સાયન્સ પ્રત્યેનો ડર દૂર કરે છે.
- આ કોર્સ એકદમ સરળ ભાષામાં અને 8, 9 અને 10 મા ધોરણના વિદ્યાર્થીઓને આસાનીથી સમજાય તે રીતે તૈયાર કરવામાં આવેલો છે.
- ઇફેક્ટિવ એજ્યુકેશન તેને કહેવાય કે જે સરળ ભાષામાં કોમ્પ્લેક્સ વસ્તુઓને સમજાવી શકે. સ્કૂલ મેડિકોઝ ધોરણ આઠ, નવ અને દસ ના વિદ્યાર્થીઓની સમજવાની શક્તિ ને ધ્યાનમાં રાખીને બનેલો પ્રોગ્રામ છે. સ્કૂલ મેડિકોઝ પ્રોગ્રામ વિદ્યાર્થીને સરળ ભાષામાં અઘરા ટોપીક શીખવવામાં માસ્ટર છે.
- આ કોર્સની સ્પેશિયલ હેલ્પલાઇન ડગલે ને પગલે વિદ્યાર્થીને સપોર્ટ અને માર્ગદર્શન પૂરું પાડે છે.
- ધોરણ આઠ થી લઈને મેડિકલ કોલેજ સુધીમાં ઘણા બધા એક્સપેકટેડ કે અનએસ્પેક્ટેડ પ્રોબ્લેમ આવી શકે છે. એના માટે વિદ્યાર્થીને સપોર્ટ અને માર્ગદર્શનની જરૂર પડે છે. સ્કૂલ મેડિકોઝ ની સ્પેશિયલ હેલ્પલાઇન વિદ્યાર્થીના આ દરેક પ્રોબ્લેમ સોલ્વ કરે છે અને વિદ્યાર્થીને કમ્પ્લીટ સપોર્ટ અને માર્ગદર્શન આપે છે.
- આ કોર્સ વિદ્યાર્થીને બીજા બધા વિદ્યાર્થીઓ કરતા અલગ બનાવે છે. આ કોર્સ તેને સ્કૂલ મેડિકોઝ બનાવે છે.
- આ કોર્સ વિદ્યાર્થીને અહેસાસ કરાવે છે કે yes, you can be a doctor. આ કોર્સ વિદ્યાર્થીમાં એકેડેમીક કોન્ફિડન્સનું હાઈએસ્ટ લેવલ ડેવલપ કરે છે. અને વિદ્યાર્થીને અહેસાસ કરાવે છે કે તે પોતે બીજા બધા કરતા સુપીરિયર છે. તે અલગ છે બીજા બધાથી કારણ કે તે સ્કૂલ મેડિકોઝ છે.
આ પ્રોગ્રામ તમને રીયલાઈઝ કરાવે છે કે તમે બનેલા છો ઈમ્પોસિબલ મિશન એક્ઝિક્યુટ કરવા માટે… તમે બનેલા છો એક્સ્ટ્રા ઓર્ડિનરી રિસ્ક લેવા માટે… તમે બનેલા છો ડિફીકલ્ટ ટાસ્ક હેન્ડલ કરવા માટે… તમે બનેલા છો માત્ર અને માત્ર મેડિકલ ફિલ્ડ માટે…

Course Curriculum
| Introduction | |||
| Introduction of Medical Field Part-1 | |||
| Introduction of Medical Field Part-2 | |||
Course Reviews
No Reviews found for this course.







